બીડ્સ / મોતી ડિઝાઇનર
ચાલુપાર્ટ ટાઈમઅનુભવી
- કોસાડ, સુરત
- પગાર વાત કરીને નક્કી
- 1 જગ્યા બાકી
- 8 લોકોએ સંપર્ક કર્યો
- બંધ થશે: 22 નવે, સવારે 8:02
કામની વિગત
બીટ્સની ડિઝાઇન બનવા માટે એક અનુભવી ડિઝાઇનરની જરૂર છે. સોફ્ટવેર: emCAD અનુભવ: ૫+ વર્ષ સમય: ૪ થી ૫ કલાક (સવારના સમયે) સ્થળ: રિયો ટેક પાર્ક, કોસડ, અમરોલી