નિયમો અને શરતો
આ સેવા શું છે
એમ્બ્રોઇડરી અને બીડ્સ ડિઝાઇનર અને તેમને કામ આપનાર લોકો એકબીજાને શોધી શકે એવી મફત જગ્યા. અમે કોઈને નોકરી આપતા નથી, અને તમારી વાતચીત કે સોદામાં ભાગીદાર નથી.
તમારી જવાબદારી
ફક્ત સાચી job અને તમારી સાચી માહિતી મૂકો. ખોટી job, spam, ગાળો, કે job આપવા પૈસા માંગવા નહીં.
કામ શરૂ કરતાં કે પૈસા આપતાં પહેલાં સામેવાળી વ્યક્તિની ખાતરી કરો.
Report અને block
કંઈ ખોટું લાગે તો Report બટન દબાવો. નિયમ તોડનાર content અમે હટાવી શકીએ છીએ કે account block કરી શકીએ છીએ.