મુખ્ય ભાગ પર જાઓ
એમ્બ્રોઇડરી જોબ્સ

અમારા વિશે

આ કેમ બનાવ્યું

WhatsApp અને Telegram ગ્રુપમાં job ખોવાઈ જાય છે, અને ભરાઈ ગયેલી job દિવસો સુધી ફરતી રહે છે. અહીં ફક્ત ચાલુ job જ દેખાય છે, અને job માલિકે પસંદ કરેલા દિવસે આપોઆપ બંધ થઈ જાય છે.

અમે સુરતથી શરૂ કર્યું છે, અને આખા ભારતના ડિઝાઇનર અને ખાતાઓ માટે ખુલ્લું છે.

નકશાની માહિતી

વિસ્તાર વચ્ચેનું અંતર ("~2 km") વિસ્તાર-કેન્દ્રથી ગણાય છે: © OpenStreetMap contributors, Open Database License હેઠળ (openstreetmap.org/copyright), અને data.gov.in પરની India Post pincode યાદી (Government Open Data License – India). તમારું પોતાનું location તમારા ફોનની બહાર જતું નથી.